અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસની કૃતિની યાદી

અવિનાશ વ્યાસ વિશે :

અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા. અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં ૨૧ જુલાઇ ૧૯૧૨ના રોજ થયો હતો.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in