લીરબાઈ એ ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં થઈ ગયેલ એક સંત કવિયત્રી હતા. તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામે થયો હતો.