જયંતીલાલ આચાર્ય

જયંતીલાલ આચાર્યની કૃતિની યાદી

જયંતીલાલ આચાર્ય વિશે :

ગુજરાતી લેખક. અમદાવાદમાં રહી 1925માં મૅટ્રિક કર્યા પછી 1929માં સંસ્કૃત-ગુજરાતી સાથે બી. એ. થયા. 1931થી ’34 સુધી શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનની નિશ્રામાં રહ્યા. 1935થી ’7૦ સુધી અમદાવાદની વિવિધ સંસ્થા-શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in