ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધીની કૃતિની યાદી

ઇન્દુલાલ ગાંધી વિશે :

ઈન્દુલાલ ફુલચંદ ગાંધી ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૦૫ના રોજ મકનસર ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in