હરજી ભાટી

હરજી ભાટીની કૃતિની યાદી

હરજી ભાટી વિશે :

હરજી ભાટી એ રામદેવજી મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુર થી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે, ત્યાં રાજપુત કુટુંબમાં ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)ના વર્ષમાં થયો હતો.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in