સોનાની નગરી વાલો દેવ મારો દ્વારિકાવાળો

કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા

શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા

સોનાની નગરી વારો દેવ મારો દ્વારીકા વારો

હે માધવ તારી મેળિયુંમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા

ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે

સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા

મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર

સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા

વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે

હે ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Sonani Nagari Valo Dev Maro Dwarikavalo lyrics, Sonani nagari valo, Sonani nagari vado dev maro dwarkavalo, Ranchhod rangila, Kala kala kanji ne rupala ranchhod, કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ, રણછોડ રંગીલા, સોનાની નગરી વાલો lyrics, Sonani Nagari Valo Dev Maro Dwarikavalo gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in