રાંદલમાનો દીવડો

વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, (૨)

રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.

ભલે આવે ને આંધી ને તુફાન આંધી ને તુફાન, (૨)

રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.

ભલે ને આતમ આખા સળગી જાય સળગી જાય, (૨)

રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Randalmano Divado lyrics, lyrics, Randalmano Divado gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in