કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

મીરાબાઈ

કરના ફકીરી તબ ક્યા દિલગીરી, સદા મગનમેં રહેના જીટેક.

કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા, કોઈ દિન જંગલ બસના જી—કરના. ૧.

કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન પાંવ પે ચલના જી—કરના ૨.

કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ, કોઈ દિન ફાકમફાકા જી—કરના ૩.

કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ, કોઈ દિન ભોંય પે લેટના જી— ⁠કરના ૪.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, જો આન પડે સો સહના જી—કરના ૫.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using karana fakiri tab kya dilgiri lyrics, karna fakiri tab ka dilgiri lyrics, karana fakiri tab kya dilgiri gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in