કહું મિલૈ પિતા મારા

મીરાબાઈ

ગોવિંદ, કબહું મિલૈ પિયા મેરા.

ચરણ-કવંલ કો હંસ-હંસ દેખૂં

રાખૂં નૈણાં નેરા,

નિરખણકૂં મોહિ ચાવ ઘણેરો

કબ દેખું મુખ તેરા ... કબહું મિલૈ.

વ્યાકુલ પ્રાણ ધરત નહીં ધીરજ,

મિલ તૂં મીત સવેરા,

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

તાપ તપન બહુ તેરા ... કબહું મિલૈ.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using kahu mile pita mara lyrics, kau mile peeta mara lyrics, kahu mile pita mara gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in