જય શિવ ઓંકારા

ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

જય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા.

ૐ જય જય શિવ ઓમકારા...

અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન રાજે

હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે.

ૐ જય જય શિવ ઓમકારા...

દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ સોહે

તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,

ૐ જય જય શિવ ઓમકારા...

અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા ધારી

ચંદન મૃગમદ સોહે ભાલે શુભ કારી.

ૐ જય જય શિવ ઓમકારા...

શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર અંગે

સનકાદિક બ્રહ્માદિક ભુતાદિક સંગે.

ૐ જય જય શિવ ઓમકારા...

લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી સંગે

અર્ધાંગી અરુ ત્રિભંગી સિર સોહત ગંગે.

ૐ જય જય શિવ ઓમકારા...

કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા

જગકર્તા, જગભર્તા જગકા સંહર્તા.

ૐ જય જય શિવ ઓમકારા...

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત અવિવેકા

પ્રણવ અક્ષર મધ્યે યે તીનો એકા.

ૐ જય જય શિવ ઓમકારા...

ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ ગાવે

કહત શિવાનન્દ સ્વામી ! મનવાંછિત ફલ પાવેં.

ૐ જય જય શિવ ઓમકારા...

ૐ જય જય શિવ ઓમકારા...

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Jay Shiv Omkara lyrics, jai siv omkar, ૐકાર ઓમકારા lyrics, Jay Shiv Omkara gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in