અમશું કપટતણી વાતજ છાંડ

નરસિંહ મહેતા

અમશું કપટતણી વાતજ છાંડ, મારે ઘેર આવો તો,

⁠કાંઈ ઉફાંડ મ માંડ, મારે ઘેર આવો તો.

⁠જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત;

⁠નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત.

અંગચેહેન તારે દીસે છે ઘણાં, જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ;

ઘેર આવ્યોરે શેં ન દીજે માન, નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Amashu Kapattani Vataj Chhand lyrics, lyrics, Amashu Kapattani Vataj Chhand gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in