આરતી, ચાલીસા, સ્તુતિ...

નવી ઉમેરાયેલ આરતી, ચાલીસા, સ્તુતિ...

આરતી

"આરતી" શબ્દ સંસ્કૃત શબ્દ આરાત્રિક (आरात्रिक) પરથી પ્રાકૃત આરાત્તિય (आरात्तिय) અને તેનું અપભ્રંશ થઈ બનેલો છે. મૂળ આરાત્રિક શબ્દનો અર્થ ’કંઈક જે રાત્રીને દૂર કરે છે’ અર્થાત ’અંધકાર દૂર કરનાર’ એવો થાય છે. ગુજરાતી વિશ્વકોશ પર આરતી વિશે વધુ જુઓ.

ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in